ટકાવારી (Percentage) કઈ સંખ્યાના 20 ટકા બરાબર 50 થાય ? 250 100 200 400 250 100 200 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) શિશુમંદિરના તમામ વિદ્યાર્થી ભાઈબહેનોમાંથી 70 ભાઈઓ અને 50 બહેનો અંબાજી પ્રવાસે જવાના હતા. પરંતુ વરસાદને કારણે ભાઈઓમાંથી 50% અને બહેનોમાંથી 40% લોકો પ્રવાસે જઇ શક્યા, તો આશરે કેટલા ટકા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા ? 40 44 42 46 40 44 42 46 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 120 → 55100 → (?)= 100/120 × 55 = 45.83% ≈ 46%
ટકાવારી (Percentage) જો કોઈ સંખ્યાના 75%માં 75નો ઉમેરો ક૨વામાં આવે તો પરિણામ તે સંખ્યાની બરાબર થાય છે. તો તે સંખ્યા ___ છે. 270 225 300 325 270 225 300 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) જોયને રાજુ કરતાં 10% વધારે મળે છે, તો રાજુને જોય કરતાં કેટલા ટકા ઓછા મળે ? 9(10/11)% 9(1/11)% 10% 9% 9(10/11)% 9(1/11)% 10% 9% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો રાજુને 100 રૂપિયા મળે તો જોયને તેના કરતા 10% વધુ એટલે કે 100 ના 10% = 10 રૂપિયા વધુ મળે આમ જોયને 100 + 10 = 110 રૂપિયા મળે.ઓછા ટકા = (R / (100 + R)) x 100= (10 / (100 + 10)) x 100= 1000 / 110= 9(1/11)%
ટકાવારી (Percentage) કોઈ ૨કમ 10 વર્ષમાં કેટલા ટકા વ્યાજે બમણી થાય ? 12% 5% 9% 10% 12% 5% 9% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) 80 ના 5% ના 5% ? 20 0.2 2 4 20 0.2 2 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 80 × 5/100 × 5/100 = 2000/10000 = 0.2