નફો અને ખોટ (Profit and Loss) રૂા.200 ની પ.કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે.કિં. રૂા. ___ ઉપજે. 180 220 20 10 180 220 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ ₹ 720 માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા ₹___ માં વેચવી જોઈએ. 120 600 60 660 120 600 60 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝન નાંરગી ખરીદી. તેમાંથી અડધા ભાગની નારંગી '4 રૂપિયાની 3' ના ભાવે વેચી. બાકી ૨હેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ, જે ફેંકી દીધી. વધેલી નારંગી '3 રૂપિયાની 4' ના ભાવે વેચી. જાફ૨ભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. રૂા. 85 નફો રૂા. 75 નફો રૂા. 85 ખોટ રૂા. 75 ખોટ રૂા. 85 નફો રૂા. 75 નફો રૂા. 85 ખોટ રૂા. 75 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1209 1308 108 1092 1209 1308 108 1092 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 500 પ.કિં. ધરાવતી એક વસ્તુ ૫૨ 20% નફો મેળવવા તેની વે.કિં. રૂ. ___ લેવી જોઈએ. 400 50 600 100 400 50 600 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 56 રૂપિયામાં એક પેન વેચતા તેની મૂળ કિંમત જેટલા ટકા નફો થયો, તો તેની મૂળ કિંમત કેટલી હશે ? 60 140 -140 40 60 140 -140 40 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 40 + 40×40/100 = 56