સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ? ₹ 2,837 ₹ 3,287 ₹ 2,738 ₹ 3,782 ₹ 2,837 ₹ 3,287 ₹ 2,738 ₹ 3,782 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનો ક્યો ખર્ચ સ્થિર છે ? પ્રત્યક્ષ મજુરી પેકિંગ ખર્ચ પ્રત્યક્ષ માલ સામાન ઘસારો પ્રત્યક્ષ મજુરી પેકિંગ ખર્ચ પ્રત્યક્ષ માલ સામાન ઘસારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ? 1,00,000 1,50,000 1,20,000 1,40,000 1,00,000 1,50,000 1,20,000 1,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400ધંધાની કુલ મિલકત ₹ 11,20,000ધંધાના કુલ દેવાં ₹ 6,40,000 અપેક્ષિત વળતરનો દર 6% ₹ 1,60,000 ₹ 6,40,000 ₹ 2,88,000 ₹ 1,05,600 ₹ 1,60,000 ₹ 6,40,000 ₹ 2,88,000 ₹ 1,05,600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે જણાવેલા હિસાબી ધોરણો પૈકી કયું ધોરણ એસેસીએ તેના ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવકોની નોંધ માટે અમલ કરવાનું હોય છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોર્પોરેટ ક્ષેત્રનું સૌથી જૂનું કૌભાંડ કયું હતું ? 1770, સી સાઉથ બબલ 1844, સાઉથ સી બબલ 1720, સાઉથ સી બબલ 1844, સી સાઉથ બબલ 1770, સી સાઉથ બબલ 1844, સાઉથ સી બબલ 1720, સાઉથ સી બબલ 1844, સી સાઉથ બબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP