સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે. ₹ 31,00,000 ₹ 28,00,000 ₹ 30,00,000 ₹ 20,00,000 ₹ 31,00,000 ₹ 28,00,000 ₹ 30,00,000 ₹ 20,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાર્યશીલ મૂડીને ___ ના નામે ઓળખાય છે. ફરતી મૂડી એક પણ નહીં સ્થાયી મૂડી કાયમી મૂડી ફરતી મૂડી એક પણ નહીં સ્થાયી મૂડી કાયમી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાતાંના બધા જ વ્યવહાર ક્યાં લખાય છે ? અનેક ખાતામાં વિશેષ ખાતામાં બે થી વધુ ખાતામાં કોઈ પણ ખાતામાં અનેક ખાતામાં વિશેષ ખાતામાં બે થી વધુ ખાતામાં કોઈ પણ ખાતામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ નો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે. એકાઉન્ટન્સી ઓડિટીંગ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર એકાઉન્ટન્સી ઓડિટીંગ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___ 25% અધિક વસૂલાત 25% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 20% કમ વસૂલાત 25% અધિક વસૂલાત 25% કમ વસૂલાત 20% અધિક વસૂલાત 20% કમ વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST હેઠળ ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે ? વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP