Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 18,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 રૂપિયા 18,000 રૂપિયા 15,000 રૂપિયા 12,000 રૂપિયા 16,000 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ચાર પાંચ એક ત્રણ ચાર પાંચ એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? 50% આપેલ પૈકી કોઈ નહીં 75% 25% 50% આપેલ પૈકી કોઈ નહીં 75% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' ઉચ્છેદક યાદવાસ્થળી ચાંચિયાગીરી અરુણચિત્ર ઉચ્છેદક યાદવાસ્થળી ચાંચિયાગીરી અરુણચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 34/31 44/31 44/56 20/46 34/31 44/31 44/56 20/46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ દક્ષિણાયન સાત પગલાં આકાશમાં સમૂળી ક્રાંતિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ દક્ષિણાયન સાત પગલાં આકાશમાં સમૂળી ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP