સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાનની વપરાશ 20,000 એકમો શરૂનો સ્ટોક 4,000 એકમો અને આખર સ્ટોક 6,000 એકમો તો માલસામાનની ખરીદી કેટલી?

22,000 એકમો
24,000 એકમો
10,000 એકમો
20,000 એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયુક્ત આમનોંધ એ એવા પ્રકારની આમનોંધ છે કે,

એક કરતાં વધુ વખત ઉધારવામાં આવતી નથી કે જમા લેવામાં આવતી નથી
આમનોંધ એક કરતાં વધુ વખત જમા લેવામાં આવે છે
આમનોંધ એક કરતાં વધુ ઉધારાય છે
આમનોંધ એક કરતાં વધુ વખત ઉધારાય કે જમા લેવામાં આવે છે અથવા બંને કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે.

ઓડિટ કાર્યક્રમ
ઓડિટ નોંધ
અણધારી તપાસ.
સામાન્ય તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ વિગત બંને હિસાબમાં દર્શાવાય છે?

મિલકત વેચાણનું નુકસાન
ઘાલખાધ અનામત
પ્રત્યક્ષ મજૂરી ખર્ચ
પેનલ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP