સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આયન લિ.એક યંત્ર ₹ 2,00,000ની કિંમતે ખરીદવા માંગે છે જેમાં 4 વર્ષ દરમિયાનનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 90,000, ₹ 77,500 અને ₹ 67,500 થશે. ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. ₹ 1 નું 10% વટાવના દરે ચાર વર્ષનું વર્તમાન મૂલ્ય
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. શેરદીઠ કમાણી મેળવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ મિલકત શેરના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવાશે નહીં ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની જામીનગીરીની મૂળકિંમત જે પ્રમાણપત્ર પર છાપી હોય તેને ___ કિંમત કહે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલા એકમો પૈકી કયું એકમ વાહનવ્યવહાર સેવા માટે ઉપયોગમાં લેવાતું નથી?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત = ___