GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ ક્યા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? મણિનગર રાજકોટ વડોદરા આપેલ પૈકી એક પણ નહીં મણિનગર રાજકોટ વડોદરા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશને પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 km/hr ની ઝડપે ચાલે છે તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ? 11 km 6.0 km 7.5 km 5.5 km 11 km 6.0 km 7.5 km 5.5 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1761 1752 1681 1687 1761 1752 1681 1687 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું” આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી બેમત ના હોવું એકના બે થઈ જવું પાંદડા બે થવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Go back ___ you came. where why whence thence where why whence thence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ચોપાઈ દોહરો હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP