GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે? ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) A surveying instrument for measuring horizontal or vertical angles, consisting of a small telescope mounted on a tripod is ___. Odometer Geometer આપેલ પૈકી એક પણ નહીં Theodolite Odometer Geometer આપેલ પૈકી એક પણ નહીં Theodolite ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ સરિતા આપગા અબ્ધિ માખણ સરિતા આપગા અબ્ધિ માખણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) A, Bનાં 150% છે. B એ (A+B) નાં કેટલા ટકા થાય? 33 (1/3)% 75% 40% 66(2/3)% 33 (1/3)% 75% 40% 66(2/3)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ દ્વંદ્વ કર્મધારય ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP