Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઉદ્ + શ્વાસ' ની સંધિ શું થશે ? ઉચ્છવાસ ઊચ્છવાસ ઉચ્શ્વાસ ઉચ્ચશ્વાસ ઉચ્છવાસ ઊચ્છવાસ ઉચ્શ્વાસ ઉચ્ચશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? બદ્રીનાથ દ્વારકા પુરી શ્રીનાથદ્વારા બદ્રીનાથ દ્વારકા પુરી શ્રીનાથદ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? ત્રાજવાં વજનિયાં બ્યુટેક સ્પ્રિંગકાંટો ત્રાજવાં વજનિયાં બ્યુટેક સ્પ્રિંગકાંટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી જન ધન યોજના કોના માટે લાગુ પડે છે ? આપેલ પૈકી એક પણ નહીં 20 થી 60 વર્ષ 18 થી 65 વર્ષ 21 થી 65 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 20 થી 60 વર્ષ 18 થી 65 વર્ષ 21 થી 65 વર્ષ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) આંખ : ગ્લુકોમા : : દાંત : ___ સિફિલીસ પાયોરીયા અસ્થમા ગોઈટર સિફિલીસ પાયોરીયા અસ્થમા ગોઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં પ્રથમ નેરોગેજ રેલ્વે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં ડભોઈ અને મિયાગામ વચ્ચે ઇ.સ.૧૮૬૨માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ.૧૮૬૩માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ.૧૮૭૨માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ.૧૮૫૩માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP