GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોઈ વિસ્તારની પંચાયત, નગર પાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે ? રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જિલ્લા કલેક્ટર વિભાગીય કમિશનર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જિલ્લા કલેક્ટર વિભાગીય કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 224 કલમ - 228 કલમ - 214 કલમ - 221 કલમ - 224 કલમ - 228 કલમ - 214 કલમ - 221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જો ભાડું એડવાન્સમાં ચૂકવેલ હોય તો તે ક્યા પ્રકારનું ખાતું ગણાય ? વ્યક્તિગત ખાતું રોકડ ખાતું ખર્ચનું ખાતું ઉપજનું ખાતું વ્યક્તિગત ખાતું રોકડ ખાતું ખર્ચનું ખાતું ઉપજનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આયોજનની સફળતાનો મુખ્ય આધાર... ઉત્પાદન છે. વ્યવસ્થા તંત્ર છે. અંકુશ છે. કર્મચારી છે. ઉત્પાદન છે. વ્યવસ્થા તંત્ર છે. અંકુશ છે. કર્મચારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેના પૈકી કઈ રકમ અનામત છે ? કરવેરા અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિફિંગ ફંડ ઘાલખાઘ અનામત કરવેરા અનામત ડિવિડન્ડ સમતુલા ભંડોળ સિફિંગ ફંડ ઘાલખાઘ અનામત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP