Loading [Contrib]/a11y/accessibility-menu.js

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વહીવટ ઉપરનું કાયદાકીય નિયંત્રણની બાબત એક ___.

લોકશાહી - વિશ્વાસની બાબત છે
પ્રણાલી છે
ઐતિહાસિક દુર્ઘટના છે
પ્રક્રિયાગત અનુપાલન છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણૂક ન થાય તો તેની જાણ કોને કરાય છે ?

કંપની સેક્રેટરીને
રજિસ્ટ્રારને
શૅરહોલ્ડરોને
મધ્યસ્થ સરકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
હિસાબોમાં રહેલી ભૂલો, ગોટાળા શોધી કાઢવાએ ઓડિટીંગનો કયો હેતુ છે ?

મુખ્ય હેતુ
ગૌણ હેતુ
અન્ય હેતુ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચે આપેલ વિકલ્પોમાંથી ક્યા શબ્દની જોડણી ખોટી છે ?

ધનુર્બાણ
અંતર્નિહિત
ધનૂર્મૂખ
ધનુર્માસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઘસારાફંડના રોકાણો ક્યાં દર્શાવાય છે ?

નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ
પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ
નફા-નુકસાન ખાતામાં આવક બાજુ
પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP