યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? આપેલ તમામ અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓના માર્ગદર્શન કે મદદ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર કયો છે ? 138 101 108 181 138 101 108 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોર ધાત્રીમાતા સગર્ભા કિશોરી કિશોર ધાત્રીમાતા સગર્ભા કિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2010 2009 2008 2011 2010 2009 2008 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે ___ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે. 100 101 1098 181 100 101 1098 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં ભાવ વધારાને માપવા માટે કેટલા પ્રકારના સૂચક આંકનો ઉપયોગ કરવામાં આવે છે ? 5 2 3 4 5 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP