સામાન્ય જ્ઞાન (GK) ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ? હીરક રજત સુવર્ણ આમાંનો એક પણ નહીં હીરક રજત સુવર્ણ આમાંનો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ? હાથી ગાય હરણ વાઘ હાથી ગાય હરણ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1951 1915 1931 1913 1951 1915 1931 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ ગીત શેઠી લજ્જા ગોસ્વામી કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ ગીત શેઠી લજ્જા ગોસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્યાં બે કવિઓ સુધારક યુગના નથી ?1. જયંત પાઠક2. દલપતરામ3. ઉસનસ્4. નર્મદ 1 અને 2 1 અને 3 2 અને 4 1 અને 4 1 અને 2 1 અને 3 2 અને 4 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP