GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? -1 1 0.5 Zero -1 1 0.5 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 221 કલમ - 214 કલમ - 228 કલમ - 224 કલમ - 221 કલમ - 214 કલમ - 228 કલમ - 224 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) મુગલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન ‘‘બંદમુબારક” નામથી કયું બંદર ઓળખાતું ? કંડલા બંદર સુરત બંદર દહેજ બંદર ઘોઘા બંદર કંડલા બંદર સુરત બંદર દહેજ બંદર ઘોઘા બંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કર્મચારીઓ એકબીજાનું કાર્ય તપાસે તેને ઓડિટની ભાષામાં શું કહેવાય ? આંતરિક બજેટ આંતરિક ઓડિટ આંતરિક અંકુશ આંતરિક તપાસ આંતરિક બજેટ આંતરિક ઓડિટ આંતરિક અંકુશ આંતરિક તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ? આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ગોવા ત્રિપુરા આપેલ પૈકી એક પણ નહીં રાજસ્થાન અને આંધ્રપ્રદેશ ગોવા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતની પ્રચલિત કહેવત પૂરી કરો." બાંધી મૂઠી ___ " લાખની કરોડની હજારની નગદની લાખની કરોડની હજારની નગદની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP