GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બે ચલો વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય ત્યારે નિયતસંબંધ મોડેલનું સ્વરૂપ જણાવો. x=a+by y=a+bx y=a+bx+U y=a+bx+y x=a+by y=a+bx y=a+bx+U y=a+bx+y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોઈ વિસ્તારની પંચાયત, નગર પાલિકા કે મહાનગરપાલિકાની રચના કરવાની સત્તા કોણ ધરાવે છે ? કેન્દ્ર સરકાર વિભાગીય કમિશનર જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વિભાગીય કમિશનર જિલ્લા કલેક્ટર રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતની લોકસભા અને વિધાનસભા બેઠકોની સંખ્યા ઇ.સ. 2026 સુધી કોઈ ફેરફાર ન કરવાની જોગવાઈ બંધારણના કયા સુધારાથી થઈ છે ? 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો 94મો બંધારણીય સુધારો 84મો બંધારણીય સુધારો 64મો બંધારણીય સુધારો 83મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નાના વેપારીઓ જેમની લેવડ-દેવડ પ્રમાણમાં ઓછી હોય તેઓ લેણદાર-દેવાદારના ખાતાં સામાન્ય રીતે કઈ ખાતાવહીમાં રાખે છે ? સાદી ખાતાવહી ઠામ ખાતાવહી આંકડાવહી સામા દસ્તક ખાતાવહી સાદી ખાતાવહી ઠામ ખાતાવહી આંકડાવહી સામા દસ્તક ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં 6.30 કરોડના ખર્ચે ‘‘લેકપાર્ક” બનાવવાની યોજનાનું ભૂમિપૂજન થયું ? નવસારી અંકલેશ્વર નસવાડી રાજકોટ નવસારી અંકલેશ્વર નસવાડી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું... અંતિમ કાર્ય છે. વિસ્તૃત કાર્ય છે. જરૂરી કાર્ય નથી. પ્રથમ કાર્ય છે. અંતિમ કાર્ય છે. વિસ્તૃત કાર્ય છે. જરૂરી કાર્ય નથી. પ્રથમ કાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP