Gujarat Police Constable Practice MCQ Part - 2 વસ્તી ગણતરી 2011 મુજબ (દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ) કયા જિલ્લામાં મહત્તમ સ્ત્રીઓ છે ? તાપી સુરત ડાંગ દાહોદ તાપી સુરત ડાંગ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જે વ્યક્તિને હવાલો સોંપવામાં આવ્યો હોય તેને બદદાનતથી માલમત્તા ખોલી નાંખે તો તેને આઈ.પી.સી.-1860 ની કઈ કલમ લાગુ પડે છે ? આપેલ બંને 462 461 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 462 461 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 73મા બંધારણીય સુધારાથી દેશમા પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2018ના શાંતિના નોબેલ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે ?1. શ્રીમતી નાદિયા મુરાદ (ઈરાક) 2. ડો. ડેનીશ મુગવેગે (કોંગો)3. શ્રીમતી મલાયા યુસુફ જઈ (પાકિસ્તાન)4. ડો. ડોનાલ્ડ મુગવેગે (કોંગો) 1 2, 3 1, 4 1, 2 1 2, 3 1, 4 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 D અને E બંને બહેનો છે. Q એ Pનો પતિ છે. F એ Dનો એકમાત્ર ભાઈ છે. C એ Pના સસરા છે. Dના પિતા Q છે. તો Q નો F સાથે શું સંબંધ હશે ? ભાણેજ પિતા પુત્રી ભત્રીજી ભાણેજ પિતા પુત્રી ભત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતનો સૌપ્રથમ નકશો કોણે તૈયાર કર્યો હતો ? એનેવિલે પોલીડોનીયસ ફેડરિક રેટજલ ઈરેસ્ટોથનિઝ એનેવિલે પોલીડોનીયસ ફેડરિક રેટજલ ઈરેસ્ટોથનિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP