Talati Practice MCQ Part - 7
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિની વસ્તી કેટલી છે ?

36 લાખ
30.80 લાખ
36.82 લાખ
40.74 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ટ્રેન ચાલી’ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.

ડ્રાઈવરે ટ્રેનને ચલાવી
ટ્રેન દોડી ગઈ
ટ્રેનથી ચલાયું
ટ્રેનથી ચલાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો.
સ્થાપક
a. ચંદ્રદેવ
b. કૃષ્ણરાજ
c. બપ્પદેવ
d. જયસિંહ
વંશ/રાજ્ય
1. ગઢવાલ રાજ્ય
2. પરમાર વંશ
3. પલ્લવ વંશ
4. ચાલુક્ય વંશ

a-1, b-2, c-3, d-4
b-1, c-2, d-3, a-4
d-1, a-2, b-3, c-4
c-1, d-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP