ભારતની ભૂગોળ (Geography of India) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1,000 પુરૂષોએ સ્ત્રીઓની વસ્તી કેટલી છે ? 940 967 937 951 940 967 937 951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ભારતીય-યુરોપીય (આર્ય) ચીની - તિબ્બતી (કિરાત) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ભારતીય-યુરોપીય (આર્ય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-A, 3-D, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-A, 3-D, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ? સિખો જળવિદ્યુત યોજના મૈત્રી જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં સિખો જળવિદ્યુત યોજના મૈત્રી જળવિદ્યુત યોજના ચૂખા જળવિદ્યુત યોજના આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? અયોધ્યા પટણા રાજગીર કાશી અયોધ્યા પટણા રાજગીર કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP