ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ? આસામ મણિપુર મેઘાલય નાગાલેન્ડ આસામ મણિપુર મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રામપદ સાગર યોજના કઇ નદી પર આવેલી છે ? ઘાટપ્રભા કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા ઘાટપ્રભા કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? હિમાલય કર્ણાટક આસામ કેરળ હિમાલય કર્ણાટક આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ? ગંડક બ્રહ્મપુત્રા રીંગીત કોસી ગંડક બ્રહ્મપુત્રા રીંગીત કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની કઈ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય-દ્વીપ આવેલો છે ? બ્રહ્મપુત્રા કોસી ગંગા યમુના બ્રહ્મપુત્રા કોસી ગંગા યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP