સામાન્ય જ્ઞાન (GK) લંડન ઓલિમ્પિક – 2012 માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 5 4 6 3 5 4 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ ? નઝમા હેયતુલ્લા આમાંથી એકેય નહીં ઈન્દિરા ગાંધી સુચેતા કૃપલાણી નઝમા હેયતુલ્લા આમાંથી એકેય નહીં ઈન્દિરા ગાંધી સુચેતા કૃપલાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જાપાનનું બીજુ નામ શું છે ? નિપોન બર્મા ઘાના ફોરમાસા નિપોન બર્મા ઘાના ફોરમાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સૂઠ' કયા છોડમાંથી બનાવવામાં આવે છે ? અશ્વગંધા અરડૂસી અઘેડો આદુ અશ્વગંધા અરડૂસી અઘેડો આદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ? દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા એકપણ નહિં વિક્રાંત અને વિક્રમ દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી ગંગોત્રી અને કરૂણા એકપણ નહિં વિક્રાંત અને વિક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? દાહોદ નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ નર્મદા વડોદરા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP