વસતી (Population)
ગુજરાત અને રાષ્ટ્રનો સાક્ષરતા દર સને 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલો છે ?

68 અને 65
73 અને 78
65 અને 68
79 અને 74

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ગુજરાત રાજ્યમાં 2011ની વસ્તી ગણતરી મુજબ અનુસુચિત જનજાતિની વસતી ગુજરાતની કુલ વસતીના કેટલા ટકા છે ?

14.8%
20.12%
12.2%
8.8%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વસતી (Population)
ભારતના તમામ રાજ્યો પૈકી કયા રાજ્યમાં વસ્તી સૌથી ઓછી છે ?

સિક્કિમ
નાગાલેન્ડ
મણિપુર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP