ભારતની ભૂગોળ (Geography of India) માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ? ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે કુદરતી આપદા પ્રબંધન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે ? બ્રહ્માણી ભીમા ભદ્રા દામોદર બ્રહ્માણી ભીમા ભદ્રા દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 3 2 5 4 3 2 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? ઋષિકુલ્ય સુવર્ણરેખા ગંગા મહાનદી ઋષિકુલ્ય સુવર્ણરેખા ગંગા મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતો નથી ? મિઝોરમ ત્રિપુરા મણિપુર છત્તીસગઢ મિઝોરમ ત્રિપુરા મણિપુર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP