ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સૌપ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?