ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? અમૃતા સહવાસ અંતરવાસ પૂર્વરાગ અમૃતા સહવાસ અંતરવાસ પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત સરસ્વતીચંદ્રનો ક્યો ભાગ કલ્યાણગ્રામની યોજના અને લોકકલ્યાણના આદર્શને રજૂ કરે છે ? ભાગ-1 ભાગ-3 ભાગ-2 ભાગ-4 ભાગ-1 ભાગ-3 ભાગ-2 ભાગ-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ચંદ્રકાન્ત મહેતાનું તખલ્લુસ કયું છે ? શશિન પુનર્વસુ વાસુકિ ઉશનસ્ શશિન પુનર્વસુ વાસુકિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ? જયંત પાઠક ચંદ્રવદન સી. મહેતા નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર જયંત પાઠક ચંદ્રવદન સી. મહેતા નરસિંહરાવ દિવેટીયા કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત દયારામ નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' એવું કથન કયા કવિએ કહ્યું છે ? અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ અખો નારદ આપેલ પૈકી કોઈ નહીં ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP