વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ? GSAT 12 એસ્ટ્રોસેટ GSAT 15 GSAT 16 GSAT 12 એસ્ટ્રોસેટ GSAT 15 GSAT 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) S-400 એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તાજેતરમાં ચર્ચામાં રહી હતી. આ સિસ્ટમ ક્યા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? USA ઈઝરાયેલ રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત USA ઈઝરાયેલ રશિયા ભારત-ઈઝરાયેલ સંયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે પોતાનું સૌથી મોટું ટેલિસ્કોપ એરિજ (ARIES) ક્યાં દેશની મદદથી સ્થાપિત કર્યું છે ? બેલ્જિયમ USA કેનેડા ફ્રાન્સ બેલ્જિયમ USA કેનેડા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ISRO દ્વારા સેટેલાઈટ કઈ જગ્યાએ બનાવવામાં આવે છે ? થુમ્બા શ્રીહરિ કોટા બેંગલુરુ અમદાવાદ થુમ્બા શ્રીહરિ કોટા બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) FAST ટેલિસ્કોપનો વ્યાસ કેટલો છે ? 500 મીટર 620 મીટર 400 મીટર 350 મીટર 500 મીટર 620 મીટર 400 મીટર 350 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP