એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યનું વર્ષ 2016-17નું અંદાજપત્ર કેટલી રકમની મહેસૂલી પુરાંત દર્શાવે છે ? રૂ.1,570 કરોડ રૂ.4,320 કરોડ રૂ.3,236 કરોડ રૂ. 2,247 કરોડ રૂ.1,570 કરોડ રૂ.4,320 કરોડ રૂ.3,236 કરોડ રૂ. 2,247 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે. સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત માલિક માટે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) લેન્સના પાવરનો SI એકમ કયો છે ? વોટ જૂલ કાયોપ્ટર મીટર વોટ જૂલ કાયોપ્ટર મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. Flash Player VLC Media Player Windows Media Player Word Media Player Flash Player VLC Media Player Windows Media Player Word Media Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કિંમતમાં ફેરફાર થાય છતાં ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહે, તો માંગ કેવી હોય છે ? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ શૂન્ય મૂલ્ય સાપેક્ષ ઓછી મૂલ્ય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP