Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ડિસેમ્બર - 2016 માં તમિલનાડુ રાજ્યમાં આવેલું ચક્રવાત કયું ? વરદા કોમેન કેટરિના ત્સુનામી વરદા કોમેન કેટરિના ત્સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 40 39 41 38 40 39 41 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડનું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? અશોક ચન્દ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય અશોક ચન્દ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત વિક્રમાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ___ he was reading, the bell rang. what till while when what till while when ANSWER DOWNLOAD GUJARATI MCQ APP