Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ઈ - બજાર ઈ - કોમર્સ ઈ - નામ ઈ - મંડિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દુનિયાની સૌથી ઊંચી હાયબ્રીડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે ? દહેજ નર્મદા કચ્છ સૌરાષ્ટ્ર દહેજ નર્મદા કચ્છ સૌરાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ students attended the event. A little A few Little Much A little A few Little Much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? વિદેશી હૂંડિયામણ વિદેશી સંરક્ષણ વિદેશી રોકાણ વિદેશી નિકાસ વિદેશી હૂંડિયામણ વિદેશી સંરક્ષણ વિદેશી રોકાણ વિદેશી નિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One should drive ___ in the crowded areas. slow slowed slew slowly slow slowed slew slowly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP