GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતીય રેલવેએ ધુમ્મસથી બચવા 2016માં કયું યંત્ર વિકસાવ્યું છે ? સિગ્નલ ફેધમ ફોગયંત્ર ત્રિનેત્ર સિગ્નલ ફેધમ ફોગયંત્ર ત્રિનેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) મલેરીયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? કોટ્રીમોક્ષાઝોલ ક્લોરિન ક્લોરોક્વીન ડીસ્પ્રીન કોટ્રીમોક્ષાઝોલ ક્લોરિન ક્લોરોક્વીન ડીસ્પ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કસ્તૂરબા સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? સગર્ભા બાળક કિશોરી બી.પી.એલ. સગર્ભા સગર્ભા બાળક કિશોરી બી.પી.એલ. સગર્ભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કવિ અખાનો મૂળ વ્યવસાય ક્યો હતો ? સુથાર દરજી લુહાર સોની સુથાર દરજી લુહાર સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી ધોઈને કાદવ કાઢવો. ચોંટેલો કાદવ કાઢવો કામમાં સફળતા મળવી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાક કરવી ચોંટેલો કાદવ કાઢવો કામમાં સફળતા મળવી નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાક કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP