વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિસેમ્બર - 2016 માં પરીક્ષણ કરવામાં આવેલ અગ્નિ-5 (Agni-V) મિસાઈલની રેન્જ કેટલી છે ? 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 2500 કિમી 4000 કિમી 4500 કિમી 5000 કિમી અને તેથી પણ વધુ 2500 કિમી 4000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? આઈ.એસ.એસ. ઈસરો અટીરા આઈ.આર.એસ. આઈ.એસ.એસ. ઈસરો અટીરા આઈ.આર.એસ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘જુનો" અંતરિક્ષ યાન તાજેતરમાં ચર્ચામાં રહ્યુ છે. આ યાન ક્યાં ગ્રહના અભ્યાસમાં જોડાયેલું છે ? શનિ મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સપ્ટેમ્બર 2004માં મુકાયેલું ભારતના પ્રથમ સમર્પિત શિક્ષણ ઉપગ્રહનું નામ શું છે ? RISAT આર્યભટ્ટ EDUSAT CARTOSAT RISAT આર્યભટ્ટ EDUSAT CARTOSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા 2011-15 વર્ષો દરમિયાન થયેલી શસ્ત્રોની આયાત સંદર્ભે કુલ વૈશ્વિક આયાત પૈકી કેટલા ટકા આયાત ભારત દ્વારા થઈ રહી છે ? 14% 12% 18% 16% 14% 12% 18% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP