રમત-ગમત (Sports)
રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ?

મરીયપ્પન થંગાવેલુ
દેવેન્દ્ર ઝાંઝરીયા
દીપા મલિક
જોગીન્દરસિંગ બેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?

21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ
14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ
10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ
7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રિયો પૅરા ઓલિમ્પિકનાં કઈ રમતમાં દેવેન્દ્ર જાજરીયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો હતો ?

જૅવલીન થ્રો
હેમર થ્રો
શોટ પુટ
ડિસ્કસ થ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ફીફા વર્લ્ડકપ - 2018નું મેસ્કોટ 'ઝાબીવાકા' કયું પ્રાણી છે ?

સફેદ હાથી
સફેદ વાઘ
ગેંડો
વરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
"લુગ" કઈ રમત છે ?

બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત
અશ્વદોડ
એક પ્રકારની તરણ સ્પર્ધા છે
હોકીની રમતનું બીજું નામ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP