ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ પુસ્તક અને તેના લેખક સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ લેટર્સ ફ્રોમ એશિયા - રવીન્દ્રનાથ ટાગોર સોવિયત એશિયા - જવાહરલાલ નેહરુ પ્રીજન ડાયરી - જવાહરલાલ નેહરુ ભવાની મંદિર - અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કયું વાદ્ય તંતુવાદ્ય છે ? પાવરી સુરંદો રમઝોળ કાંસીજોડા પાવરી સુરંદો રમઝોળ કાંસીજોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? હરદ્વારા જિલ્લો અલમોડા જિલ્લો નૈનિતાલ જિલ્લો ચમોલી જિલ્લો હરદ્વારા જિલ્લો અલમોડા જિલ્લો નૈનિતાલ જિલ્લો ચમોલી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે ? અબોબલ ભરતમુની સારંગદેવ માતંગ અબોબલ ભરતમુની સારંગદેવ માતંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે? બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર -વિજયવાડા શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર બૃહદેશ્વર મંદિર - થંજાવુર મીનાક્ષી મંદિર -વિજયવાડા શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્ સુવર્ણ મંદિર - અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP