વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં(જૂન, 2016માં)ભારતે હેગ કોડ ઓફ કન્ડક્ટ (HCOC) પર હસ્તાક્ષર કર્યા છે.આ એગ કોડ કન્ડક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ક્રૂઝ મિસાઈલ પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે બેલેસ્ટિક મિસાઈલના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે પરમાણુ મિસાઈલ્સની સંખ્યામાં ઘટાડો કરવા સંદર્ભે ક્રુઝ તથા બેલેસ્ટિ બંને પ્રકારની મિસાઈલ્સના પ્રસાર પર નિયંત્રણ રાખવા સંદર્ભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.(i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે.(ii) સુપરસોનિક મિસાઈલ છે.(iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે. નિર્ભય અસ્ત્ર શૌર્ય બરાક - 8 નિર્ભય અસ્ત્ર શૌર્ય બરાક - 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ? આપેલ પૈકી કોઈ નહીં ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો આપેલ પૈકી કોઈ નહીં ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફાલ્કન - 9 રોકેટ વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ પૈકી કોઈ નહીં ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. આપેલ બંને ફાલ્કન - 9 વર્ટિક્લી ટેક ઓફ તથા વર્ટિક્લ લેન્ડીંગ કરનારું 229.6 ફૂટ લંબાઈ ધરાવતું રોકેટ છે. આપેલ પૈકી કોઈ નહીં ફાલ્કન - 9 રોકેટનો વિકાસ નાસા દ્વારા કરાયેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉપગ્રહની કઈ તસવીરોનો દુરદર્શન અને સમાચારપત્રો દ્વારા તેમના હવામાન અહેવાલના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે ? INSAT-VHRR RS-1C/1D CARTOSAT RISAT-1 INSAT-VHRR RS-1C/1D CARTOSAT RISAT-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જાનો 2022 સુધીનો લક્ષ્યાંક કેટલો છે ? 45 GW 65 GW 50,000 MW 60,000 MW 45 GW 65 GW 50,000 MW 60,000 MW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP