કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સિકલ સેલ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 16 જૂન 19 જૂન 18 જૂન 15 જૂન 16 જૂન 19 જૂન 18 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રના નિયુક્ત અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદ કયા દેશના છે ? માલદીવ ઈજિપ્ત સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન માલદીવ ઈજિપ્ત સાઉદી અરેબિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી વર્લ્ડ ગિવિંગ ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત વિશ્વભરમાં ___ મો સૌથી વધુ દાન કરનારો દેશ છે. 21મો 18મો 28મો 14મો 21મો 18મો 28મો 14મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડેવિડ ડિયોપે કઈ નવલકથા માટે પ્રતિષ્ઠિત વાર્ષિક આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝ જીત્યો છે ? ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ હેમર બ્લોવ્ઝ ટુ ધ લાઈટહાઉસ એટનાઈટ ઓલ બ્લડ ઈજ બ્લેક એન અમેરિકન મેરેજ હેમર બ્લોવ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ શરણાર્થી દિવસ ક્યારે મનાવાય છે ? 19 જૂન 20 જૂન 21 જૂન 22 જૂન 19 જૂન 20 જૂન 21 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP