રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોટ્ર્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કુલ / કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 5,00,000/-
રૂ. 3,50,000/-
રૂ. 3,00,000/-
રૂ. 4,50,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

ગોલ્ફ
હોકી
ટેબલ ટેનિસ
બેડમિન્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

1985
1992
1990
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

વિકાસ ગોંવડા : દોડ
શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ
પી.આર. શ્રીજેશ : હૉકી
દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન એમ્બેસેડર (International Boxing Association Ambassador) તરીકે 2017માં સ્ત્રીઓની બોક્સિંગ સ્પર્ધા માટે કોની નિમણૂંક થયેલ હતી ?

વિજેન્દ્ર સીંગ
અખીલ કુમાર
મેરી કૉમ
મહમદઅલી કોમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ?

અદિતિ અશોક
દીપા કર્માકર
પી.વી.સિંધુ
સાક્ષી મલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP