Loading [Contrib]/a11y/accessibility-menu.js

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમનો કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 2,00,000
રૂ. 3,50,000
રૂ. 4,50,000
રૂ. 2,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેના પૈકી કયો કપ / ટ્રોફી પોલો રમત સાથે સંકળાયેલ છે ?

ડેવિસ કપ
દેવધર ટ્રોફી
ચેમ્પિયન ટ્રોફી
રાધા મોહન કપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?

અંજલી ભાગવત
સાનિયા મિર્ઝા
કિરણ શેખાવત
સાનિયા નેહવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?

સ્ટ્રાઈકિંગ હી
પેનલ્ટી સ્ટ્રોક
ફ્રી હીટ
પેનલ્ટી કોર્નર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કઈ પહેલી ભારતીય મહિલાએ એન્ટાર્કટિકાના સમુદ્રમાં 1.4 માઈલનું અંતર 52 મિનિટમાં તરીને પૂરું કર્યુ ?

ભાવના વર્મા
ભક્તિ શર્મા
ભારતી વર્મા
ભાનુ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્યા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

દીપુ ઘોષ
પ્રકાશ પાદુકોણ
દિનેશ ખન્ના
નંદુ નાટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP