Gujarat Police Constable Practice MCQ Part - 2 વર્ષ 2017/18 દરમિયાન વિદેશી વડાપ્રધાનોની ભારતયાત્રા સંદર્ભે યોગ્ય કાળક્રમવાળો વિકલ્પ પસંદ કરો ?(1) બેંન્જમિન નેત્યાનાડુ(2) ઇમેન્યુઅલ મેર્કોન (3) હસન રુહાની (4) વ્લાદિમિર પુતિન 4, 3, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 1, 2, 3, 4 4, 3, 2, 1 1, 3, 2, 4 4, 2, 3, 1 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 “મેક ઇન ઇન્ડિયા" અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાનનું નામ શું હતું ? ઇન્દિરા ગાંધી નરેન્દ્રભાઇ મોદી મનમોહનસિંહ લાલબહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી નરેન્દ્રભાઇ મોદી મનમોહનસિંહ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં કયા સમય દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે ? 1 જૂનથી 14 જૂન, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 1 મે થી 14 મે, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 1 મે થી 14 મે, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ... સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. બંને માટે થઈ શકે. સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે. જંગમ મિલકતની બાબતમાં થઈ શકે. એકેય માટે ન થઈ શકે. બંને માટે થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના કચ્છના નાના-મોટા રણ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? વાકળ વાગડ કાનમ ઝાલાવાડ વાકળ વાગડ કાનમ ઝાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વોરંટ કેસ એટલે ? 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP