GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ? 80% 50% 70% 100% 80% 50% 70% 100% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વૃતાંશનું ક્ષેત્રફળ ___ છે. 1/2 rl 3/2 rl 3/2 r²l 4/3 rl 1/2 rl 3/2 rl 3/2 r²l 4/3 rl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી જયંત પાઠક કવિ ‘કાન્ત’ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી જયંત પાઠક કવિ ‘કાન્ત’ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 6 20 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 20 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? દાવેદાર કંપનીના દેવાદારો લિક્વીડેટર કંપનીના લેણદારો દાવેદાર કંપનીના દેવાદારો લિક્વીડેટર કંપનીના લેણદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મોરબી જુનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી જુનાગઢ દેવભૂમિ દ્વારકા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP