કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ? 203 78 61 288 203 78 61 288 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? અલીગઢ અમેઠી આઝમગઢ ગોરખપુર અલીગઢ અમેઠી આઝમગઢ ગોરખપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 50 વર્ષના સમયથી બંધ પડેલ હલ્દીબાડી–ચિલાહાટી રેલ્વે માર્ગની પુનઃસ્થાપના કરવામાં આવી છે ? ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 37મી ‘પ્રગતિ’ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી ? શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ શ્રીમતી નિર્મલા સીતારામન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી અમિતભાઈ શાહ શ્રી રાજનાથ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોલીસ વિભાગે e-FIR પહેલ લૉન્ચ કરી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.મનમોહનસિંહ રઘુરામ રાજન એન.કે.સિંહ અમર્ત્ય સેન ડૉ.મનમોહનસિંહ રઘુરામ રાજન એન.કે.સિંહ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP