GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 5600 રૂ. 4890 રૂ. 6975 રૂ. 5675 રૂ. 5600 રૂ. 4890 રૂ. 6975 રૂ. 5675 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ OUA MVE QZI DMV OUA MVE QZI DMV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ ultimate decision will be taken by ___ manager. A, a An, a The, the An, the A, a An, a The, the An, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે. જ પર છે મારા જ પર છે મારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP