GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) બે સંખ્યાના નીચે આપેલ શબ્દ જૂથો પૈકી કયું જૂથ અલગ પડે છે ? 16-24 19 -27 13-21 15-23 16-24 19 -27 13-21 15-23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રમેશે રઘુને રમત રમવા બોલાવ્યો. રૂપક સજીવારોપણ વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક સજીવારોપણ વર્ણાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) If you ___ come to Mumbai, don’t forget ___ me. ever, to call never, call always, calling ever, called ever, to call never, call always, calling ever, called ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ? ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 222 ની જોગવાઈ બાબત માટે કરવામાં આવેલી છે ? રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ રાજ્ય સમકારી ફંડ જિલ્લા ગામ ઉત્તેજન ફંડ જિલ્લા વિકાસ ફંડ જિલ્લા સમકારી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP