GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ?

ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ
થાઈલૅન્ડ - બેંગકોક
ચીન - પેકીંગ, શંઘાઈ
જાપાન - ટોકિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ?

બિન ખાધ પાક
રોકડીયો પાક
પિંજર પાક
ખાધ પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP