Gujarat Police Constable Practice MCQ ‘એશિયન પેરા ગેમ્સ 2018’માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે ? એકતા ભ્યાન પારૂલ પરમાર રૂપલ પરમાર માનસી જોશી એકતા ભ્યાન પારૂલ પરમાર રૂપલ પરમાર માનસી જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય બંધારણમાં નાગરીકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે ? UK અમેરિકા બ્રિટન રશિયા UK અમેરિકા બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જ્યારે કોઈ વ્યકિત સ્વબચાવ માટે કોઇ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પીનલ કોડ - 1860 ના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? 7 5 4 6 7 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા મુજબ વ્યથા એ કેવા પ્રકારનો ગુનો છે ? એક પણ નહીં બિનજામીનપાત્ર આપેલ બંને જામીનપાત્ર એક પણ નહીં બિનજામીનપાત્ર આપેલ બંને જામીનપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે ? એકતારો ભૂંગળ કરતાલ ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વિટામીન - સી ની ઉણપથી ___ રોગ થાય છે? રિકેટસ રતાંધળાંપણું સ્કર્વી ચીલોસીસ રિકેટસ રતાંધળાંપણું સ્કર્વી ચીલોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP