Gujarat Police Constable Practice MCQ Part - 2
દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પુરસ્કાર-2018 હેઠળ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને આપવામાં આવ્યો ?

વિનોદ ખન્ના
રાકેશ રોશન
મહેશ ભટ્ટ
રાજેશ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સ્ત્રી દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્ટરનેટ ઈ-મેઈલ અથવા કોઈપણ સ્વરૂપના ઈલેક્ટ્રોનિક વ્યવહારનું નિયમન કરે તેવા શખ્સ સામે ફોજદારી ધારામાં કઈ કલમહેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે?

કલમ - 354 - ડી (1)
કલમ - 354-ડી (1)ના ખંડ (2)
કલમ - 354 - ડી
કલમ - 354 - (1)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
'ગાયત્રીમંત્ર' ની રચના કોણે કરી છે ?

વશિષ્ઠ ઋષિ
તુલસીદાસ
વિશ્વામિત્ર ઋષિ
કપિલ મુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં ‘સેન્ટર ફોર સોશિયલ સ્ટડિઝ’ની સ્થાપના કોણે કરી હતી ?

શ્યામજી કૃષ્ણ વર્મા
આઈ.પી. દેસાઈ
ડો. ગોવિંદ સદાશિવ ધૂર્યે
કે. એમ. કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP