Talati Practice MCQ Part - 2
ભારતની મદદથી વર્ષ 2018 માં કયો દેશ એક સ્વદેશી તેલ રિફાઈનરીનું નિર્માણ કરશે ?

પંજાબ
વડાલી
માંગવડ
રાજપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચે આપેલા ઘાટોમાંથી કયા ઘાટ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલ છે ?

જોજિલા
આપેલ તમામ
નાથુલા
શિપકિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કલાન્ત કવિ’ કોની કૃતિ છે ?

બાલાશંકર કંથારિયા
મણીશંકર ભટ્ટ
રમણભાઈ નીલકંઠ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP