GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
એશિયન ગેમ્સ-2018 માં મહિલાઓ માટેની ફ્રી-સ્ટાઈલ કુસ્તી-50 કિલો વજનની શ્રેણીમાં સુવર્ણપદક કોણે મેળવ્યો ?

રાઈના અંકિતા
વિનેશ ફોગટ
કાકરણ દિવ્યા
ચંદેલા અપૂર્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ?

અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્
અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ
અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્
અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ?

અંકિત ત્રિવેદી
સૌરભ શાહ
જય વસાવડા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ગોવા, દીવ, દમણ પોર્ટુગીઝ સત્તાવાળાઓને હસ્તક હતાં. "ઓપરેશન વિજય" દ્વારા તેમને ક્યારે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા ?

8 ડિસેમ્બર, 1961
15 ઓગસ્ટ, 1948
આપેલ પૈકી એક પણ નહીં
12 માર્ચ, 1962

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP