ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિમેષ ઉપક્રમ પરિત્રાણ સ્પંદન અનિમેષ ઉપક્રમ પરિત્રાણ સ્પંદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ દરબાર પુંજાવાળા હસુ યાજ્ઞિક મૂકેશ જોષી ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય ફિલસૂફ હિમાચલ મકરંદ સૌજન્ય ફિલસૂફ હિમાચલ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રમણ શાહ રાજેન્દ્ર શાહ નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર રમણ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP