ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી ધરાવતો વિકલ્પ શોધો. કાયદાકીય ચામાચીડિયું નિરાભિમાની ઝિંદાદિલી કાયદાકીય ચામાચીડિયું નિરાભિમાની ઝિંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની શુભ્ર - નિર્મળ પૂર્વજ - અનુજ ઉદ્યમી - પ્રમાદી વીજળી - દામિની શુભ્ર - નિર્મળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં ચૂપચાપ નથી કહ્યાગરો પાંચમાં ચૂપચાપ નથી કહ્યાગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? વિદ્યાર્થીને અંગ્રેજી શીખવ્યું મેડમે વિદ્યાર્થીને અંગ્રેજી શીખવ્યું મેડમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ રમણિ પૃથિવીવલ્લભ અંકુસ પાઈદળ રમણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP