ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. સહાનુભૂતિ નુકશાન પીયૂષ મુમુક્ષુ સહાનુભૂતિ નુકશાન પીયૂષ મુમુક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બા બોલ્યાં ઘઉં ચોખા અને બાજરો તમે નથી ખાતા' - આ વાક્યમાં ક્રમાનુસાર યોગ્ય વિરામચિહ્ન આવે તેવો વિકલ્પ શોધો. ,"/?" , “- ?” ,"?" ,"-" ,"/?" , “- ?” ,"?" ,"-" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ? યમનસભલગા મરભનયયય જસજસયલગા મસજસતતગા યમનસભલગા મરભનયયય જસજસયલગા મસજસતતગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પત્નીવિહોણો પ્રોષિતપત્નીક પ્રોષિતપતિ પ્રોષિતભર્તુકા પત્નીવિહોણો પ્રોષિતપત્નીક પ્રોષિતપતિ પ્રોષિતભર્તુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું તડું અતર અલગ મિલનસાર તડું અતર અલગ મિલનસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી રૂઢિપ્રયોગ શોધી બતાવો. સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો સૂડી વચ્ચે સોપારી મા વિના સૂનો સંસાર બોચી પર કાંકરો મૂકવો ઝીણો પણ રાઈનો દાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP